BAPS SWAMINARAYAN સંસ્થા ના સંતો
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આજે 07 may 2022 ના KHEDOI ગામ માં પધાર્યા હતા વિધાર્થી ને વિષેશ લાભ આપ્યો હતો
1)હાઈસ્કૂલ
2) કુમાર શાળા
3) કન્યા શાળા
વિદ્યાર્થીઓ બહૂ મોટી સંખ્યામાં પધારી
માતૃદેવો ભવ
પિતૃદેવો ભવ
આચાર્યદેવો ભવ
ની ભાવના દૃઢાવી હતી
તથા પ્રમુખ સ્વામી મહારાજ આપેલ સૂત્ર
પ્રાથના + પુરુષાર્થ = સફળતા
જીવન મા ઉતારવા વિધાર્થી ઓ કટીબધ થયાં હતાં
BAPS SWAMINARAYAN સંસ્થા ના સંતો
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આજે 07 may 2022 ના KHEDOI ગામ માં પધાર્યા હતા
ઘરે ઘરે પધારી
ગ્રામજનો ના જીવન ઉનત થાય, વ્યસન મુક્ત થાય , અને સંપીલો આદર્શ પરિવાર બને એ માટે પ્રેરણા પિયુષ નું પાન કરાવ્યું હતું
BAPS SWAMINARAYAN સંસ્થા ના સંતો
પૂજ્ય વિવેક મંગલ સ્વામીજી ( કોઠારી શ્રી ભૂજ Baps મંદિર) પૂજ્ય સ્નેહ જીવન સ્વામીજી (સંત નિર્દેશક કચ્છ ગ્રામ્ય વિભાગ)
તથા સંતો
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આજે 07 may 2022 ના KHEDOI ગામ માં પધાર્યા હતા
“આપણું ગામ આદર્શ ગામ”
#ભજન
#સંતવાણી
#વ્યશન મુક્ત ગામ
#પારિવારીક સંપ યુક્ત ગામ
#બીજાના ભલામાં આપણું ભલું
જેવા જીવન ઉપયોગી ઉચતમ સિદ્ધાંતો
વિડિયો, પ્રસંગો, સંત પ્રવચન દ્વારા
ગામજનો ને જીવનમાં સરળતાથી ઉતરી જાય અને
“આપણું ગામ આદર્શ ગામ” બને એવી પ્રેરણા આપી ખેડોઈ ગામ ને ભાગ્યવંતું કર્યું હતું