Nirmal Kutch
Breaking News
Breaking News અપરાધ કચ્છ ગુજરાત

ગાંધીધામ તથા અંજાર વિસ્તારમાં કોમ્બીંગ ક૨ી દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઈસમો ૫૨ કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ, ગાંધીધામ.

ગાંધીધામ તથા અંજાર વિસ્તારમાં કોમ્બીંગ ક૨ી દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઈસમો ૫૨ કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફ્થી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય

જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા ગાંધીધામ એ ડીવીઝન તથા અંજાર વિસ્તા૨માં કોમ્બીંગ કરી દેશી દારૂ બનાવતા તેમજ વેચાણ કરતા ઈસમો પર નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવીઝન તથા અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

આરોપીઓનાં નામ

(૧) છગન ભચુ કોલી રહે.સહારા ગામ ભીમાસર (ચ) તા.અંજાર
(૨) દિપડ નારાણભાઈ માતંગ રહે. જુની સુંદરપુરી નવરાત્રી ચોક ખોડીયાર ફાઈનાન્સ ની પાછળ ગાંધીધામ
(3) મગનભાઈ મામદભાઈ કોલી ઉ.વ. ૩૮ ૨હે. મહેશ્વરીનગ૨ ઝુંપડા ગાંધીધામ
(૪) દાઉદભાઈ

આમ કુલે દેશી દારૂ લિટ૨-૬૭ કી.રૂ. ૧૩૪૦/- તથા દેશી દારૂ
બનાવવાનો આથો લિટ૨-૫૫૦ કી.રૂ. ૧૧૦૦/- તથા સાધનો સહિત કુલે કિ.રૂ. ૨૫૪૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી લોકલ કાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

 

Related posts

nirmalkutch

સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ)ના હસ્તે અંજાર એપીએમસીના ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં ‘ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી હોલ’નું નામકરણ કરાયું.

nirmalkutch

ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા: હારીજના વાંસા ગામમાં દિવેલાના પાકમાં ઇયળોનો ઉપદ્રવ, ખેડૂતોના પાકને મોટુ નુકસાન થઇ શકે

cradmin

Leave a Comment