Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

શાળા પ્રવેશોત્સવ શ્રી રતનાલ કન્યા શાળા અને કુમાર શાળા ના બાળકો ને પ્રવેશ અપાયો હતો.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ શ્રીરતનાલ કન્યા શાળા મધ્યે યોજાયો.

શાળા પ્રવેશોત્સવ શ્રી રતનાલ કન્યા શાળા અને કુમાર શાળા ના બાળકો ને પ્રવેશ અપાયો હતો.

આ પ્રસંગે સમાજ કલ્યાણ અધિકારીશ્રી પ્રજાપતિ સાહેબ, ભગવાન દાસજી મહારાજ, કચ્છ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, જીલ્લા પંચાયત સભ્ય શ્રી મ્યાજરભાઈ છાંગા, સરપંચ શ્રી સરિયાબેન ત્રિકમભાઈ વરચંદ, શ્રી જખુભાઇ જી.મહેશ્વરી – એડવોકેટ, શ્રી ત્રિકમભાઈ વરચંદ, શ્રી જયંન્દ્રસિહ જાડેજા, સી.આર.સી અવનિબેન , પં.સભ્યશ્રી માતા સમીબેન , ઈન્દુબેન જેઠવા,શ્રી ચંદ્રિકાબેન આહિર, શ્રી રાજેશભાઈ છાંગા -SMC અધ્યક્ષ , રામજીભાઈ છાંગા, રમેશભાઈ દાફડા, કાર્યક્રમ નું સંચાલન શ્રી શોભનાબેન વ્યાસ (એવોર્ડી) , અને ગૃપ શાળાના આચાર્ય શ્રી હર્ષિદાબેન સોરઠીયા અને કુમાર શાળા ના શિક્ષકો, કન્યા શાળાના આચાર્યશ્રી જીતુભાઈ પરમાર સમસ્ત શાળા ના શિક્ષકો . તથા આગળવાડી સંચાલકો વગેરે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા. કાર્યકમની આભાર વિધિ જીતુભાઈ પરમાર આચાર્યશ્રી એ કરી હતી.

Related posts

“કચ્છના વાગડ પંથકમાં વિજ્ઞાન જાથાએ જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું”

nirmalkutch

વિથોણ-દેવપર(યક્ષ) રોડ નવીનીકરણના બદલે ખાડા પુરાતા વાહનચાલકોમાં નારાજગી જોવા મળી.

nirmalkutch

વિથોણ ગામે જીવદયા સમિતિ દ્વારા પશુઓમાં લંપી વાયરસને નાથવા સતત ચોવીસ કલાલ સેવા ચાલુ.

nirmalkutch

Leave a Comment