Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

કરછ જીલ્લા માં ગૌવંશમાં લમ્પિ રોગ ખૂબ જ ફેલાઈ ગયો છે મેઘપર બોરીચી ગામમા પણ કેશો આવેલા છેગુજરાત સરકાર ના માજી મંત્રી અને અંજાર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી વાસણભાઇ આહિર સાહેબ મેઘપર બોરીચી ની રુબરુ મુલાકાત લીધી હતી

હાલે કરછ જીલ્લા માં ગૌવંશમાં લમ્પિ રોગ ખૂબ જ ફેલાઈ ગયો છે

સમજો કે ગૌસ્તાર ના મેઘપર બોરીચી ગામમા પણ કેશો આવેલા છેવંશ ને ભરડામાં લીધા છે

આજ રોજ ગુજરાત સરકાર ના માજી મંત્રી અને અંજાર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી વાસણભાઇ આહિર સાહેબ મેઘપર બોરીચી ની રુબરુ મુલાકાત લીધી હતી અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવમાતા ને સારવાર કરવામાં આવે છે

એમે અભિનંદન આપ્યા હતા સાથે સાહેબ દ્વારા આરોગ્ય વિભાગ ને જાણ કરીને વધારે સારવાર માટે કહેડાવામા આવ્યું કેમ્પ કરી ને સારવાર આપો એવું માર્ગદર્શન આપવામાં આવ્યું

શ્રી વાસણભાઇ આહિર સાહેબ
ગોપાલભાઈ માતા
રાજભા ઞઢવી
જીઞરભાઈ ઞઢવી
બલવંતભાઈ ઞઢવી
આભદભાઈ કોરાર
પ્રવિણભાઇ પટેલ
કલ્પેશભાઈ જોશી
રબારીભાઈ
અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ હાજર રહ્યા હતા

Related posts

આદીપુર ખાતેથી ઈકો ગાડીમાં દેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ને પડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ –કચ્છ, ગાંધીધામ.

nirmalkutch

સોશિયલ મીડિયાનો સદઉપયોગ: ટ્રેનમાં TTEએ દંડના પૈસા લઈને રસીદ ન આપતા નવસારીના શિક્ષકે રેલવે મંત્રાલયને ટ્વિટના માધ્યમથી જાણ કરી, TTEને કરાયા સસ્પેન્ડ

cradmin

nirmalkutch

Leave a Comment