ગાધીધામ-ભચાઉ વિધાનસભા મતવિસ્તાર આમ આદમી પાટીૅ નાલોકલાડીલા ઉમેદવારમાનનિયશ્રી બી ટી મહેશ્ર્વરી સાહેબજી એ ઉમંગ ઉત્સાહ અને વિજય ના વિશ્ર્વાસ સાથે આજે ફોમૅ ભયુૅ
જયભારત સાથે જણાવવાનુ કે આજ આમઆદમીપાટીૅ ગાધીધામ વિધાનસભા મતવિસ્તાર ના લોકપ્રિય ઉમેદવાર
માનનિયશ્રી બી ટી મહેશ્ર્વરી સાહેબજી એ ઉમંગ ઉત્સાહ અને વિજય ના વિશ્ર્વાસ સાથે આજે આજે ચુટણી અધિકારી પાસે પોતાનુ ફોમ રજુ કયુૅ હતુ
સૌઆપ પાર્ટી ના હોદેદારો- કાર્યકર્તાઓ બી.ટી.સાહેબ ના સમથૅકો ઓસ્લો બાબાસાહેબ ના સ્ટેચ્યુ પાસે એકઠા થયા હતા જયા બાબાસાહેબ ના સ્ટેચ્યુ ફુલહાર પહેરાવિ નમન કરી ત્યાથી બહોડી સંખ્યા મા કાયૅકરો સમૅથકો સ્નેહિજનો વિસાલ રેલી સ્વરૂપે ગાધીધામ મામલતદાર કચેરી એ પહોચયા હતા
આ શુભ અવસરે ગાંધીધામ ના યુવા અને જયઆધારયુવાસમિતીટ્રસ્ટ ના પ્રમુખશ્રી ગોવિદ લાલજીભાઈ ધેડા તથા મ.મત્રી જીવરાજ મહેશ્ર્વરી સ.મત્રી શંકરભાઈ ધેડા એ કચ્છી પાઘ શાલ પહેરાવિ અને ફુલહાર થી સન્માન કયુૅહતુ તથા આમઆદમીપાટીૅ ગાધીધામશહેર ના પ્રમુખશ્રી એડ.આર.ડી.માંતગ એ પણ સાહેબજી શાલ તથા ફુલહાર થી સન્માન કરયુ હતુ
સાથે ગાધીધામ અને ભચાઉ થી પધારેલા આમ આદમી પાર્ટી ના કાયૅકરો મા અનેરો ઉત્સાહ અને વિજય નો વિશ્ર્વાસ છલકતો હતો પત્રકારોની સાથે વાતચીત મા બી ટી મહેશ્ર્વરી સાહેબજીએ કહ્યુ હતુ કે આવતા પાંચ વષૉ મા હુ લીડર તૈયાર કરીશ તથા આમ આદમી પાર્ટી એ કરેલી ગેરંટી વાયદા પુરા કરીસ જેમ કે ૩૦૦યુનિટ સુધી લાઈટબિલ શુન્ય ૧૮વષૅ થી ઉપર ની મહિલાઓ માટે દર મહિને ૧૦૦૦રૂ સન્માન રાસી બેરોજગારો ને નોકરી ના મલે ત્યા સુધી ૩૦૦૦રૂ બેરોજગાર ભથ્થો મોઘા શિક્ષણ થી પરેસાન જનતા માટે પુરાશિક્ષકો સાથે સારો શિક્ષણ ફ્રિ સારામા સારી આરોગ્ય સેવા ફ્રિ તથા જનતા જનૉદન અને ગાધીધામ-ભચાઉ મતવિસ્તાર મા જે જે ખુટતી કડીઓ છે તે અમારી સરકાર જેમ પંજાબ અને દિલ્હી મા કામ કરે છે તે જ રીતે ગાધીધામ અને ગુજરાત મા માન.ઈસુદાન ગઢવી તથા ગોપાલઈટાલીયા ના નેતુત્વ મા પુરી કરસુ તેવા વચન સાથે ગેરંટી સાહેબજીએ આપી હતી આ સમગ્ર આયોજન ની જવાબદારી સુરેશભાઈ ધેડા અને ગાધીધામ-ભચાઉ આમઆદમીપાર્ટી ની ટીમે સંભાડી હતી આ પ્રસગે પાર્ટી ના હોદેદારો પ્રમુખશ્રી આમ આદમી પાર્ટીના પુર્વ કચ્છ પ્રમુખ જીતેન્દ્રભાઈ ઠક્કર હિતેશભાઈ મકવાણા રાજુભાઈ લાખાણી તેજશભાઈ દેવરીયા.રાયશીભાઈ દેવરીયા વિનોદભાઈ સુઢા મનોજભાઈ દેવરીયા જયદીપ ચંદે અનીશભાઈ ઠોઠીયા મહિલા વિગં ના ડો.કાયનાત અન્સારી મીનાક્ષીબેન ત્યાગી કોમલબેન દનીચા.ધનુબેન મહેશ્વરી માનુબેન મહેશ્વરી આમ આદમી ના કાર્યકર્તાઓ સમથૅકો બહોડી સંખ્યા હાજર રહ્યા હતા અને હુંકાર કરયો આપણી જીત નક્કી છે તેવો વિશ્ર્વાસ કરયો હતો…
આપનાઆભારી