Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

રાપર વિધાનસભા ના ઉમેદવાર જાડેજા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ પ્રચાર માટે વાઢીયા ગામે ગ્રામજનો એ આવકાર્ય આપ્યો

આજરોજ રાપર વિધાનસભા ના ઉમેદવાર જાડેજા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ પ્રચાર માટે વાઢીયા ગામે ગ્રામજનો એ આવકાર્ય આપ્યો

આજે વાઢીયા ગામે રાપર વિધાનસભા ના ઉમેદવાર જાડેજા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

જેમાં જીલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો વાઢીયા ગ્રામ પંચાયત ના સરપંચ કિષનદેવસિહ જાડેજા ભચાઉ તાલુકાના ભાજપ પ્રમુખ વાઘજીભાઇ જીલ્લા પંચાયત બાંઘકામ સમીતી નાં ચેરમેન જનકસિહ જાડેજા ભચાઉ ખેતી વાડી સમીતી નાં પ્રમુખ જાડેજા વાઘુભ કાનજીભા ભરતસિંહ આર જાડેજા ભચાઉ નગરપાલિકા ઉપ પ્રમુખ નરેન્દ્રસિંહ કુભારડી ભચાઉ તાલુકાન પંચાયત ઉપ પ્રમુખ ભરતસિંહ એન જાડેજા વિકાસભાઈ રાજગોર,પી.કે.જાડેજા સાહેબ,જાગુબેન શાહ, અંબા ઘામ ભચાઉ અવિનાશભાઈ જોષી જંગી પૂર્વ સરપંચ અને દરેક સમાજ ના આગેવાનો કાર્યકરો મુસ્લિમ સમાજના આગેવાનો રબારી સમાજ આહીર સમાજ દલીત સમાજ કોલી સમાજ રાજપૂત ક્ષત્રિય સમાજ અને વિવિધ સમાજ ના પ્રમુખ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીધામ શહે૨માં પુર્વ–કચ્છ જીલ્લા પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ.

nirmalkutch

શ્રી ખોડા બાપા સેવા સંઘ ચેરીટેબલ ટ્રસ્ટ અંજાર દાવ્યા મકરશંક્રાતિ ના પાવન શુભ પર્વ નિમીતે શ્રી ખોડા બાપા સેવા સંઘ ચેરીટેબલ ટ્રસ્ટ અંજાર મધ્યે ‘ ગાયો ને ચારો નાખવામા આવ્યો .

nirmalkutch

ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

nirmalkutch

Leave a Comment