Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

ગાંધીધામ વિધાનસભા ઉમેદવાર માલતીબેન મહેશ્વરી એ ગાંધીધામ ના અલગ અલગ વિસ્તાર માં કાર્યાલય ઉદઘાટન અને જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો.

ઈફ્કો શોપીંગ સેન્ટર, ગાંધીધામ માં જનસંપર્ક કાર્યક્રમ

ગાંધીધામ : ગાંધીધામ વિધાસભાના ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી એ ઇફ્કો શોપીંગ સેન્ટર, ગાંધીધામ મધ્યે જનસંપર્ક કાર્યક્રમ કર્યો હતો અને ઇફ્કો નાં દરેક કર્મચારીઓને લોકસંપર્ક કરીને ભારતીય જનતા પાર્ટી ની વોટ આપવાની અપીલ કરી હતી. આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી ઈશિતાબેન ટીલવાની, કારોબારી ચેરમેન સરી પુનિત દૂધરેજિયા, ચુંટણી ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, ઉપપ્રમુખ શ્રી બળવંત ઠક્કર, , ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર, ડો.ભાવેશ આચાર્ય, શ્રી મધુકાન્ત શાહ, શ્રી સુરેશભાઇ શાહ, શૈલેષભાઈ પ્રજાપતિ, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ગુજરીયા, શ્રી કુલદીપસિંહ ઝાલા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઇફ્કો નાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નાઈ સામજ સાથે બેઠક

ગાંધીધામ : નાઈ સમાજવાડી, આહિરવાસ, સુંદરપૂરી મધ્યે બેઠક મળી હતી. શ્રીમતી માલતીબેન મહેશ્વરી એ જણાવ્યુ હતું કે, આપનો સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે ત્યારે મને બીજી વાર તક મળી છે આપના સમાજ દ્વારા વધુમાં વધુ મતદાન કરીને મને બહુમતી થી જિતાડશો એવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કારોબારી ચેરમેન સરી પુનિત દૂધરેજિયા, ચુંટણી ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, ઉપપ્રમુખ શ્રી બળવંત ઠક્કર, , ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર, ડો.ભાવેશ આચાર્ય, શ્રી મધુકાન્ત શાહ, શ્રી સુરેશભાઇ શાહ, શૈલેષભાઈ પ્રજાપતિ, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ગુજરીયા, શ્રી કુલદીપસિંહ ઝાલા, તથા નાઈ સમાજનાં પ્રમુખશ્રી બચુભાઈ નાઈ, ઉપપ્રમુખ પ્રહલાદભાઈ નાઈ, મંત્રી નવીનભાઈ દસાડીયા, સહ મંત્રી જેસાભાઈ નાઈ, ખજાનચી કિર્તિભાઈ રાઠોડ, કાંતિભાઇ નાઈ, જીવરાજભાઈ નાઈ, દયારામભાઈ નાઈ તથા સમાજનાં અગ્રણીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નુ સંચાલન શ્રી નવીનભાઈ ડસાનિયા અને આભાર વિધિ હાર્દિકભાઇ નાઈ એ કર્યું હતું.

વોર્ડ-૧, ૨ , ૧૦, આદિપુર, કાર્યાલય ઉદ્દઘાટન કાર્યક્રમ

ગાંધીધામ વિધાનસભા ના લોકપ્રિય ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી ના ચુંટણી મધ્યયસ્થ કાર્યાલય-આદિપુર નુ ભવ્ય ઉદ્દઘાટન ચૌસઠ બજાર-આદિપુર મધ્યે કરવામાં આવ્યું. જેમાં શાબ્દિક સ્વાગત – સરી મનોજભાઈ મુલચંદાની અને ચુંટણી ઇન્ચાર્જ – આદિપુર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉમેદવારી શ્રીમતી માલતીબેન મહેશ્વરી નુ સાલ વડે આદિપુર ના બન્ને ચુંટણી ઇન્ચાર્જ મનોજ મુલચંદાની અને વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. ચુંટણી લક્ષી માર્ગદર્શન વિધાનસભા ઇન્ચાર્જ સરી મોમાયાભા ગઢવી અને ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી દ્વારા આપવામાં આવેલ.

આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી ઈશિતાબેન ટીલવાની, કારોબારી ચેરમેન સરી પુનિત દૂધરેજિયા, ચુંટણી ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, ઉપપ્રમુખ શ્રી બળવંત ઠક્કર, , ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર, ડો.ભાવેશ આચાર્ય, શ્રી મધુકાન્ત શાહ, શ્રી સુરેશભાઇ શાહ, શૈલેષભાઈ પ્રજાપતિ, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ગુજરીયા, શ્રી કુલદીપસિંહ ઝાલા, પરમાનંદભાઈ, મહેશભાઇ પૂંજ, નગરસેવકો શ્રી રામ માતંગ, શ્રી દિનેશ માલી, દિનેશ લાલવાણી, ભરત પ્રજાપતિ, મહેશ ગઢવી, લીનાબેન ધારક, લક્ષ્મીબેન આહીર, મહેશ પૂંજ, મનીષ ભાનુશાલી, લલિત વિધાણી, પ્રધ્યુમનસિંહ, સામજીભાઇ પિંગલસૂર, ભચિબેન મહેશ્વરી, વૈભવીબેન ગોર, કનૈયાલાલ બસીતા, મુળીજીભાઈ સચદે, કૈલાશબેન ભટ્ટ, તથા સર્વે સમાજનાં લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન ગાંધીધામ નગરપાલિકા ના શાશક પક્ષ નેતા અને ચુંટણી ઇન્ચાર્જ શ્રી વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારતનગર માં વોર્ડ- ૪ નાં ચુંટણી કાર્યાલય નુ ઉદ્દઘાટન

ગાંધીધામ : ગાંધીધામ વિધાનસભા ના લોકપ્રિય ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી એ વોર્ડ-૪માં જાહેર સભા અને કાર્યાલય નુ ઉદ્દઘાટન કર્યું હતું. જેમાં કચ્છી ભાનુશાલી સમાજ, સિંધી ભાનુશાલી સમાજ, મહેશ્વરી સમાજ, ગઢવી સમાજ, મારવાડી રેગર સમાજ, સાધુ સમાજ, લોહાન સમાજ, વાલ્મીકિ સમાજ, ગઢવી સમાજ, ક્ષત્રિય સમાજ તથા અગ્રણીઓ આગેવાનો, વેપારી એશોષીએશન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં માલતીબેન મહેશ્વરી નુ વોર્ડ-૪ નાં નગરસેવક શ્રી મોહનભાઈ ભાનુશાલી, સુરેશ મારાજ, દિવ્ય નાથણી, હસતાબેન સથવારા, એ પાગડી અને સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી ઈશિતાબેન ટીલવાની, કારોબારી ચેરમેન શ્રી પુનિત દૂધરેજિયા, ચુંટણી ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, ઉપપ્રમુખ શ્રી બળવંત ઠક્કર, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર, ડો.ભાવેશ આચાર્ય, શ્રી મધુકાન્ત શાહ, શ્રી સુરેશભાઇ શાહ, શૈલેષભાઈ પ્રજાપતિ, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ગુજરીયા, શ્રી કુલદીપસિંહ ઝાલા, દામજીભાઈ ભાનુશાલી, ભરતભાઈ આહીર અને વોર્ડના ઇન્ચાર્જ શ્રી જીતુભાઈ નાથાણી મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા જેમનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સભામાં નગરસેવકો, કાર્યકરો, કમલેશ પરિયાની, ભરત મીરાણી, તેજસ સેઠ, કમલ શર્મા, ચમન મકવાણા, ગોંતિબેન પ્રજાપતિ, ક્રિષ્ના રાઓ, ચંદ્રિકાબેન દાફડા, શંકર દક્ષિણી તથા સ્થાનિક આગેવાનો માં કમલેશ સોની, સુનિલ પારવાણી, અશોક સથવારા, કિશોર ભાનુશાલું, દિપક ભાનુશાલી, મુરજી ગઢવી, શૈલેષ સાધુ, રમેશ સથવારા, ભાવેશ ગોસ્વામિ, દિપક ગગલાની, હીતેન્દ્ર મહારાજા, મહારાજ મોરિયા, રવિ ઠક્કર, શિલ્પાબેન ઠક્કર, વિજય સથવારા, વીરજી મહેશ્વરી, મહેશ્વરી સમાજનાં ધર્મગુરુ શ્રી નાગશીભાઈ માતંગ, ડામજીભાઇ મેઘાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નુ સંચાલન તુલશીભા ગઢવી અને આભાર વિધિ મોહન ભાનુશાલી એ કરી હતી.

નુતનવાડી, લોહાણા સમાજ સાથે બેઠક

ગાંધીધામ : લોહાણા સમાજ નુતનવાડી, ભારતનગર મધ્યે ગાંધીધામ વિધાનસભા ના લોકપ્રિય ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી એ જણાવ્યુ હતું કે, લોહાણા સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે ત્યારે મને કોઈ ચિંતા કરવાની રહતી નથી બસ આપના સમાજનાં આશીર્વાદ મારા ઉપર બની રહે તેવી આશા રાખું છુ. આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી ઈશિતાબેન ટીલવાની, કારોબારી ચેરમેન શ્રી પુનિત દૂધરેજિયા, ચુંટણી ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, ઉપપ્રમુખ શ્રી બળવંત ઠક્કર, , ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર, ડો.ભાવેશ આચાર્ય, શ્રી મધુકાન્ત શાહ, શ્રી સુરેશભાઇ શાહ, શ્રી ઘેલાભાઈ ભરવાડ, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ગુજરીયા, શ્રી કુલદીપસિંહ ઝાલા, તથા કાર્યકર્તાઓ, અને લોહાણા સમાજનાં ટ્રસ્ટી શ્રી મોહનભાઈ ધારશી, શ્રી ગંગારામભાઈ અનમ, ભરત પચાણી, પ્રમુખશ્રી પરેશભાઈ ઠક્કર, મંત્રી શ્રી પ્રકાશ ઠક્કર, શંકરભાઇ દક્ષિણી, પ્રવીણભાઈ જોબનપુત્રા, કે.સી. ઠક્કર, તથા લોહાણા સમાજનાં અગ્રણીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાબ્દિક સ્વાગત પ્રવચન શ્રી શંકરભાઇ દક્ષિણી અને મેહમાનો નુ આવકાર પરેશભાઈ ઠક્કર એ કર્યું હતું. કાર્યક્રમ નુ સંચાલન અશોકભાઈ સચદે એ કર્યું હતું.

વોર્ડ-૧૧, ૧૨, ૧૩ માં કાર્યાલય ઉદ્દઘાટન કાર્યક્રમ, ગાંધીધામ

વોર્ડ-૧૧, ૧૨, ૧૩ માં કાર્યાલય ઉદ્દઘાટન પ્રસંગે શ્રી ભરતભાઈ રામવાણી અને મહેન્દ્રભાઈ જૂનેજા એ પ્રાસંગિક પ્રવચનાકાર્યકતાઓ ને એક જૂટ થઈને કામ લાગી જવાની અને જંગી બહુમતી થી જિતાડવા માટે ગ્રાઉન્ડ લેવલ થી કામે લાગી જવાની વાત કરી હતી. ગાંધીધામ વિધાનસભાનાં ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી એ મધ્યસ્થ કાર્યાલય ને રીબીન ખોલીને ખુલ્લુ મૂક્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટી એ મને બીજી વાર તક આપી છે અને સૌથી નાની વય ની છું તો આપ સૌના આશીર્વાદ લેવા પધારી છુ, વિકાસ નાં કામો કર્યા છે અને કરતાં રહેશું. ડબલ એન્જિન ની સરકાર વધુ તાકાત મળે એ માટે મને જંગી બહુમતી થી જિતાડવા માટેની અપીલ કરી હતી. આ પ્રસંગે કારોબારી ચેરમેન સરી પુનિત દૂધરેજિયા, ચુંટણી ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી મોમાયાભા ગઢવી, ઉપપ્રમુખ શ્રી બળવંત ઠક્કર, , ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર, શ્રી સુરેશભાઇ શાહ, શ્રી કુલદીપસિંહ ઝાલા, શ્રી ભરતભાઇ રામવાણી, મહેન્દ્રભાઈ જૂનેજા, વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માલતીબેન ને આ વિસ્તારનાં સર્વે બુકે આપીને માલતીબેન નુ સ્વાગત કર્યું હતું જેમાં વોર્ડ નં.૧૧ નાં નગરસેવકો/સેવિકા શ્રી સંજયભાઈ ગર્ગ, એ.કે.સિંઘ, ચંદ્રિકાબેન દાફડા, વોર્ડ-૧૨ નાં મનીષાબેન પટેલ, વોર્ડ-૧૩ નાં શ્રી પ્રવીણભાઈ ધેડા, મનોજ ચાવડા, મનીષાબેન ધૂવા, મહાનુભાવો શ્રી અરવિંદભાઈ ઠક્કર, શ્રી જયશ્રીબેન રાઠી, શિવજીભાઇ સથવારા, એસ.એસ.ગઢવી, દિનેશભાઈ વકીલ, પ્રકાશ સથવારા, વંદનાબેન ધૂવા, ક્રિષ્ના રાઓ, દિવ્યા નાથાણી, ઉર્વશીબેન ડુંગરાણી, ડૂબે, ડો.નિતિન ઠક્કર, બી.પી.તિવારી, વિષનું ગિરી, વિનય ડૂબે, સુરેશ ધૂવા, ગોવિંદ નિંજાર, હસ્તાબેન સથવારા, રમેશ સથવારા, પરેશભાઈ પટેલ, પપ્પુભાઈ ઠક્કર, અવિષનાશ નિંજાર, રોહિત સથવારા તથા વોર્ડ-૧૧, ૧૨, ૧૩ નાં શનિષ્ઠ કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ અને ભાષાભાષી નાં ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અંજાર નગરપાલિકા ધ્વારા ૭૪ માં પ્રજાસત્તાક દિવસ નિમિતે નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ મધ્યે ધ્વજવંદન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું.

nirmalkutch

ધાણી પાસાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ.

nirmalkutch

સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાં સાથે ભણાવાઈ રહ્યાં છે જીવદયાનાં પાઠ.

nirmalkutch

Leave a Comment